મોરબીમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા. આ બન્ને શખ્સોની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાથી જુગાર રમતા જગદીશભાઈ દોલુભાઈ અગેચણીયા ઉ.વ. ૪૫ અને યુનુશભાઈ જુશબભાઈ સુમરા ઉ.વ. ૩૮ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text