વાંકાનેરમાં નિઃશુલ્ક BDM કેમ્પનું આયોજન

- text


વાંકાનેર: વાંકાનેર સ્થિત હરિૐ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી BDM કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ 23 જાન્યુઆરીને બુધવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી રહેશે, જેની રજીસ્ટ્રેશન ફીસ 20 રૂપિયા છે. આ કેમ્પનો લાભ 50 વર્ષ પછીના પુરુષો, મેનોપોઝ પછીની દરેક માહિલાઓ, હાડકાના દુખાવાના કોઈ પણ ઉંમરના દર્દીઓ, હાડકા બરડ હોવાની તકલીફ ધરાવતા લોકો લઇ શકે છે ઉપરાંત ફ્રી BDM કેમ્પ 1200ને બદલે માત્ર 20 રૂપિયાના ટોકન ચાર્જ પર BDM તાપસ કરવામાં આવશે. આ કૅમ્પનું આયોજન S.M.R મેન્શન, માર્કેટ ચોક ખાતે આવેલી હરિૐ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text