મોરબીના બીલીયામા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે

- text


મોરબી : મોરબીના બિલિયા ગામે આગામી ૨૬મીએ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજય સરકારના આભીગમ મુજબ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી જુદી-જુદી જગ્યાએ કરવાથી દરેક લોકો માહિતગાર તેમજ ઉત્સવને માણી શકે તે હેતુસર મોરબી તાલુકાની બીલીયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. તેમ મોરબી તાલુકા મામલતદાર તેમજ બીલીયા સરપંચની યાદીમાં જણાવાયુ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text