મોરબી : હાજી અબ્દુલભાઇ ઉમરભાઈ માડકીયાનું નિધન

- text


મોરબી : મૂળ જીંઝુડા હાલ મોરબીવાસી હાજી અબ્દુલભાઇ ઉમરભાઈ માડકીયા ઉં. વ.૫૫ (ટુ થાઉઝન્ડ સોડા બોટલ વાળા) તે ગનીભાઈ તથા હારુનભાઈના ભાઈ તથા સોહેલ અને અસગરભાઈના પિતા તા.૧૫ના રોજ જન્નતશીન થયા છે. જન્નતશીનની ઝિયારત તા.૧૭/૧/૧૯ને ગુરુવારના રોજ સવારે ૯:૩૦થી ૧૦:૩૦ સુધી મહમદ સલીમ મસ્જીદ , વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text