મોરબી તાલુકાના નવા પીએસઆઇનું પીપળીના સરપંચ દ્વારા સ્વાગત કરાયુ

- text


મોરબી : મોરબી તાલુકાના નવા પીએસઆઇનું પીપળી ગામના સરપંચે ગ્રામ પંચાયત વતી પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું.

મોરબી તાલુકાના નવા પીએસઆઇ જે. આર. ગઢવીનું આજે પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલાએ પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. આ તકે તેઓએ પીપળી ગ્રામપંચાયત વતી શુભેચ્છા પાઠવીને નવનિયુક્ત પીએસઆઇને આવકાર આપ્યો હતો.

- text

- text