એ કાપ્યો છે, પરિવાર અને ગ્રુપ સેલ્ફી લો અને મોકલી આપો મોરબી અપડેટને

- text


પતંગ ઉડાવતા હોય તેવી આપના ગ્રૂપની સેલ્ફી મોરબી અપડેટના ફેસબુક પેજ પર અપલોડ કરાશે

મોરબી : મકરસંક્રાંતિએ અગાશી પર પતંગ ઉડાવવાનો અને એ કાપ્યો છે…ની બુમો પાડવાનો આનંદ અનોખો હોય છે. આપના આ આનંદની પરિવાર અને મિત્રો સાથે યાદગાર ગ્રુપ સેલ્ફી ખેંચો અને મોકલી આપો અમને વોટ્સએપ નંબર 9227432274 ઉપર..અમે આપની યાદગાર સેલ્ફીને #morbiupdate ફેસબુક પેઈજ ઉપર અપલોડ કરી વધુ યાદગાર બનાવીશું તો મોકલો આપની સેલ્ફી…. જોઈએ કોની સેલ્ફી સ્માર્ટ છે !!!!!

 

- text