શિક્ષક છબીલદાસ વૈષ્ણવનું અવસાન

મોરબી: મૂળ નાની બરાર હાલ મોરબી સ્થિત નિવૃત શિક્ષક વૈષ્ણવ છબીલદાસ હીરાદાસ (ઉ.વ.73) તે વૈષ્ણવ મગનલાલ ભાણદાસના ભત્રીજા મનસુખભાઇ ના મોટાભાઈ અને અનિરુદ્ધભાઈ, વિપુલભાઈ અને જીતુભાઈના પિતાનું તારીખ 11 નારોજ અવસાન થયું છે. સદગત નું બેસણું તારીખ 14 જાન્યુઆરીને સોમવારે સાંજે 4 થી 5 જડેશ્વર મંદિરે રખાયું છે.