વાંકાનેર મચ્છુ નદી પર આવેલ રેલવેબ્રિજમાં ટ્રેનની ઠોકરે સાધુનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર મછુ નદી રેલવે બ્રિજ પર આવેલ પીલર નંબર 6 પાસે એક અજાણ્યો સાધુ ઉમર વર્ષ 60 કોઈ ટ્રેનની ઠોકર લાગતા ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયેલ છે જો કોઈ આના વાલી વારસને ઓળખતા હોય તો વાંકાનેર રેલવે સ્ટેશન પર સંપર્ક કરવો મરણ જનાર સાધુએ કેસરી રંગનું ટીશર્ટ તેમજ કેસરી કલરનું ધોતી પહેરેલ છે તેમજ કાળા કલરની બંડી પહેરેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en