મહેન્દ્રનગરમાં આજે શનિવારે નેકનામનું રામામંડળ રંગ જમાવશે

મોરબી : નેકનામનું પ્રખ્યાત શ્રી રામદેવ ગૌ-સેવા રામામંડળ આજે મહેન્દ્રનગરમાં તા.૧૨ને શનિવારે રાત્રે ૮ કલાકે રંગ જમાવશે.શ્રી બજરંગ વાડી, પ્લોટ ચોંક, મહેન્દ્રનગર ખાતે આયોજિત નેકનામના પ્રખ્યાત રામમંડળને માણવા આયોજક શ્રી મારુતિ એપાર્ટમેન્ટ સમસ્ત તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en