મોરબીમાં કે.બી.પતંગનો ધમાકો ! હોલસેલ ભાવે રિટેઇલમાં પતંગ અને દોરાનો ખજાનો

રૂપિયા બેથી લઈ રૂ.૧૦૦૦ સુધીના પતંગ અને રૂ.૩૦થી લઈ ૨૦૦૦ સુધીના દોરની ધૂમ વેરાયટી

મોરબી : ઓહો… આ વર્ષે પતંગ અને દોરાના ભાવ તો જુઓ… કેટલા મોંઘા થઈ ગયા છે આમાં છોકરાવને ઉત્તરાયણ કેમ કરવી ? આજકાલ બધાના મોઢામાં પતંગ દોરના ભાવ જોઈને આવા જ શબ્દો નીકળે છે…પરંતુ મોરબીમાં જુદો જ માહોલ છે મોરબીના કે.બી.પતંગમાં તો સેલથી પણ સસ્તા ભાવે એટલે કે હોલસેલ ભાવે રિટેઇલમાં પતંગ દોરા મળી રહ્યા છે.

મોરબીમાં પતંગ દોરા ખરીદવા માટેના વિશ્વાસુ અને ઉત્તમ સ્થળ તરીકે જેની ગણના થાય છે કે.બી.પતંગ દ્વારા આ વર્ષે મોરબીવાસીઓ માટે એક, બે નહિ પરંતુ ત્રણ – ત્રણ સ્થળો ઉપર હોલસેલ ભાવે રિટેઇલ પતંગ અને દોરનો ખજાનો છે જેમાં ખંભાતી પતંગ, જયપુરી પતંગ, કાટદાર, ત્રિવેણી, પ્રિન્ટ, ફ્લોરેશન, મેટલ, બટરપ્રિન્ટ, લેમનપ્રિન્ટ, તેમજ બીજી અનેક વેરાયટી છે.

આ ઉપરાંત ફીરકી દોરમાં ભગવાનની ઓરીજનલ, ગ્લાઈડર, સ્કાય, શિવમ, ફાઇટર, યોદ્ધા, એવન, બરેલી અને નવરંગની ઓરીજનલ ફીરકી ઉપલબ્ધ છે.

મોરબીમાં છેલ્લા ૪૦ વર્ષથી પતંગ – દોરાના બિઝનેસમાં ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન કરનાર કે.બી.પતંગ દ્વારા ભૂલકાઓ માટે પણ ખાસ નાની પતંગ અને ફીરકી ઉપરાંત વિવિધ બ્યુગલ, ગોગલ્સ, કેપ અને રંગબેરંગી ફુગ્ગા અને કાર્ટૂન કેરેકટર પણ ઉપલબ્ધ છે.

તો જલ્દી કરો હવે મકર સંક્રાંત આડે ફકત ગણતરીની ઘડીઓ જ રહી છે તો આવો, કે.બી.પતંગ નહેરુગેટ ચોક, દેવ અક્ષર કોમ્પ્લેક્સ, તખ્તસિંહજી રોડ ઉપર ઇનાયત હુસેન હાર્ડવેરની બાજુમાં અને નવા ડેલા રોડ ઉપર ક્રિષ્ના સિંગની બાજુમાં કે.બી.પતંગનો ખજાનો ખાસ આપના માટે ખુલ્લો છે, વધુ વિગતો માટે મો.9712752529, 8530685444 અને 9033452529 ઉપર સંપર્ક કરવો.