ટંકારા : ઝાડ કાપી રહેલ ખેત મજૂર માથે ડાળી પડતા મોત

ટંકારા : નસીતપર ગામની સીમમાં આવેલ કરમશીભાઈની વાડીમાં ઝાડ કાપતા સમયે ઝાડની ડાળી માથે પડતા ખેત મજૂરનું મોત થયુ છે.

મૂળ દાહોદના શ્યાવળા ગામના રહેવાસી અને હાલ નસીતપરની સીમમાં આવેલ કરમશીભાઈની વાડીમાં રહી ખેત મજુરીનું કામ કરતા દિનેશ રતનસિંગ ભુરિયા આદિવાસી ઉં. વ.૪૦ ઝાડ કાપતા હતા ત્યારે ઝાડની ડાળી અકસ્માતે માથે પડતા થયેલી ઇજાના કારણે મોત નીપજ્યું હતુ. આ બનાવની વધુ તપાસ ટંકારા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. પી.જે.પરમાર ચલાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en