વાંકાનેર : સાડી વડે ગળે ફાંસો ખાઈ વૃદ્ધાનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર બસ સ્ટેશન સામે રહેતા લીલાબેન રાયસંગભાઈ બાબરીયાએ ઉં. વ.૭૦ એમના ઘેર સાડી વડે ગાળીઓ બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ અમુભાઈ કાનજીભાઈ ઠાકરાણીએ સીટી.પો.સ્ટેમાં કરતા હેડ. કોન્સ. એન.એન.લાવડીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજુ જાણવામાં આવ્યું નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en