મોરબી : જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નવા નાગડાવાસ હાલ મોરબી નિવાસી જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. ૩૪) તે વિક્રમસિંહ હેમતસિંહ જાડેજાના પુત્ર, રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજાના ભત્રીજા તથા બલરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, ઉદયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાના ભાઈનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૪ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને શીવ સદન, ૧-કાયાજી પ્લોટ, એ.જે. કંપની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.