વિનય઼ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા “હુનર ” એક્ઝિબિશનનું આયોજન

આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં બાળકો હોંશે હોંશે ભાગ લેશે

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ 11 થી 13 જાન્યુઆરી સુધી ત્રિદિવસીય “હુનર” એક્ઝિબિશન અને “ઉલ્લાસ” કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ વિનય સ્કૂલ, રવાપર-ઘુનડા રોડ ,મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ તરફ થી બધાને અનુરોધ કરાયો છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en