મોરબી દારૂ પી ઢીંગલી બનેલા આઠ ઝડપાયા

મોરબી : મોરબી શહેર જિલ્લામાં પ્રોહીબિશનની બદી નાબૂદ કરવા પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં દારૂ પી જાહેરમાં છાકટા બનેલા આઠ શખ્સોને હવાલાત જોવાનો વારો આવ્યો હતો.

મોરબી શહેર જિલ્લામાં ગઈકાલે પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં નગર દરવાજા ચોકમાંથી (૧) નાગુલાલ રતનલાલ ખારીવાલ ઉવ ૩૨ રહેવાસી- ફયુજન સીરામીક ગામ બેલા તા-મોરબી મુળ રહે ગામ કીટીયા તા-ગંગધાર જી-ઝાલાવાર રાજય –રાજસ્થાન (૨) લાતીપ્લોટમાંથી સંદીપભાઇ રમેશભાઇ પીપળીયા, ઉ.વ ૨૪ રહે-મોરબી કાલીકા પ્લોટ ભવાની સોડાની કિશોરભાઇ વાંણદના મકાનમાં મોરબી (૩) તુલશીભાઇ પ્રગજીભાઇ પરમાર, ઉ.વ ૨૪ રહે-મોરબી જેઇલ રોડ વણકરવાસ (૪) જયદિપભાઇ ઉર્ફે કાનો જંયતિભાઇ અગેચણીયા જાતે કોળી ઉ.વ ૨૦ રહે-મોરબી-૨ વીશીપરા અંદર કુલીનગર-૧, નાસ્તા ગલીમાંથી (૫)નૈમેશભાઇ ગોપાલભાઇ સુરેલીયા, ઉ.વ.૪૦ રહે.મોરબી શકત શનાળા જ્ઞાનપથ હોસ્‍ટેલ પાછળ ચિત્રકુટ સોસાયટી (૬) બિપીનભાઇ રસીકભાઇ મહેમદાવાદીયા, ઉ.વ.૩૩ રહે.મોરબી શનાળા રોડ ન્‍યુ.ગુ.હા.બોર્ડ મોરબી, વિશિપરમાંથી (૭) લાલાભાઇ ગોવિંદભાઇ બોરસદ, ઉવ 19 રહે વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે રોહીદાસપરા અને ટીકર અમરાપર ગામેથી (૮) વિષ્ણુભાઇ લાભુભાઇ અજાણી, ઉવ.૩૨ ધંધો.ખેતી રહે.નવી એંજાર તા.ઘ્રાંગઘ્રા જી. સુ.નગર વાળાને પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en