વાંકાનેરની મહિલાને સ્વાઇન ફલૂ

- text


વાંકાનેર : ઠંડીની મોસમમાં સ્વાઇન ફલૂનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લામાં વધુ એક સ્વાઇન ફ્લુનો કેસ વાંકાનેરમાં નોંધાયો છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી શેરી નંબર – ૩ માં રહેતા ૪૮ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતા હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text