ધરમશીભાઈ પિતાંમ્બરભાઈ વડગસીયાનું શનિવારે બેસણું

મોરબી : ધરમશીભાઈ પિતાંમ્બરભાઈ વડગસીયા( ઉ.વ.87) તે કરમશીભાઈ ,મોરારજીભાઈ( શ્યામ સીરામીક) ના પિતા તથા ડો.ચંદ્રેશ વડગસોયા (શ્યામ હોસ્પિટલ) અને ચેતનભાઈના દાદાનું તા.9ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.12ને શનિવારે સવારે 8 થી 10 દરમ્યાન ઉમિયા ગરબી ચોક, રવાપર રોડ મોરબી ખાતે તથા સાંજે 7-30 થી 8-30 દરમ્યાન વાંકડા ગામે મોરબી ખાતે રાખેલ છે.