મોરબી ધરમશીભાઈ પીતામ્બરભાઈ વડગાસીયા નું અવશાન – ગુરુવારે સ્મશાનયાત્રા

મોરબી : ધરમશીભાઈ પિતામ્બરભાઈ વડગાસીયા (ઉમર વર્ષ 87 )તે કરમશી ભાઈ ધરમશીભાઈ વડગાસીયા ,મોરારજીભાઈ ધરમશીભાઈ વડગાસીયા( શ્યામ સિરામિક ગ્રુપ, એક્ઝીઓમ સિરામિક ગ્રુપ,શ્યામ હોસ્પિટલ) ના પિતા નું તા. 9 ના રોજ અવશાન થયેલ છે. સદ્દગતની સ્મશાન યાત્રા:તા -૧૦/૦૧/૨૦૧૯ ને ગુરુવાર સવારે ૮:૩૦ કલાકે , તેમના નિવાસ સ્થાને ” ગુરુકૃપા ” ઉમિયા ગરબી ચોક , શાસ્ત્રી નગર , રવાપર રોડ , મોરબી ખાતે થી નીકળશે