મોરબીની સર્વોપરી સ્કૂલના ભૂલકાઓએ પતંગ બનાવી તેમાં સુવિચાર કંડાર્યા

મોરબી : મોરબીની સર્વોપરી સ્કૂલના ભૂલકાઓએ પતંગ બનાવી તેમાં સુવિચાર કંડાર્યા હતા. તમામ ભૂલકાઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કળા પ્રદર્શિત કરી હતી.

ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સર્વોપરી સ્કૂલના કે.જી.ના ભૂલકાઓએ અલગ અલગ પતંગ બનાવીને સર્વોપરી ગાર્ડન ને કલરફૂલ બનાવી હતી. આ પતંગની અંદર ઘણા બધા સુવિચાર લખી સેવ બર્ડ, બેટી બચાવો, મેરા ભારત મહાન જેવા ઘણા બધા સંદેશ પણ લખવામાં આવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en