મોરબી : હસમુખભાઈ સદાશિવ ભટ્ટનું નિધન

મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ સદાશિવ ભટ્ટ ઉ.61 તે જગદીશભાઈ ભટ્ટ જીઈબી ના નાના ભાઈ , કૃપેશ ના પિતા [HDFC Bank] , રવિન્દ્ર ભટ્ટ [પી.જી.પટેલ કોલેજ] , નૈમિશ ભટ્ટ [HDFC Bank] ના કાકા નું અવસાન થયેલ છે.જેમની અંતિમ યાત્રા આજે બપોરના 1 કલાકે તેમના નિવાસ સ્થાન શનાળા રોડ જી.આઈ.ડી.સી. સામે , શુભ હોટલ વાળી શેરી રામેશ્વર એપાર્ટમેન્ટ એ રાખેલ છે.