મોરબી હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટનું નિધન, બુધવારે બેસણું

મોરબી : હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટ (ઉં. વ.61) તે જગદીશભાઈ ભટ્ટના (જી.ઇ.બી.) લઘુબંધુ, કૃપેશભાઈ ભટ્ટના (એચ.ડી.એફ.સી.) પિતા, તથા ડૉ. રવિન્દ્ર ભટ્ટ (પી.જી.પટેલ કોલેજ) તથા નેમિષ ભટ્ટના (એચ.ડી.એફ.સી) કાકાનું તારીખ ૭/૧/૨૦૧૯ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૯/૧/૨૦૧૯ને બુધવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર ,અંકુર સોસાયટી, જી,આઈ,ડી.સી. સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.