મોરબી : મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયાનું નિધન

મોરબી : મૂળ મોટી બરાર ગામના અને હાલ ઇન્દીરાનગર, મહેન્દ્રનગર પાસે, મોરબી-2 ખાતે રહેતા મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયા (ઉ.56)નું તારીખ 5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 9ને બુધવારે સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.