મોરબીના રણછોડનગરમાંથી યુવતી ગુમ

મોરબી : મોરબીના રણછોડ નગરમાં રહેતી સોનલબેન કરશનભાઇ પીપળીયા, ઉવ ૧૮ ધંધો ઘરકામ રહે રણછોડનગર ગરબી ચોક મોરબી ૨,  વાને ઘઉ વર્ણ, મોઢુ લંબ ગોળ ગત તા.તા.૦૩/૦૧/૨૦૧૯ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા જતા યુવતીના ભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.