મોરબીના કોંગી અગ્રણી કે.ડી.બાવરવાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના કોંગ્રેસના આગેવાન કે.ડી. બાવરવાનો આજે જન્મદિવસ છે.ત્યારે તેમના જન્મદિને મિત્રો, શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિનની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

મોરબીના કોંગ્રેસના આગેવાન તથા પ્રદેશ કોગેસ કમિટીના મંત્રી, ટીમ રાહુલ ગાંધીના સભ્ય તેમજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી નિમાયેલા મધ્યપ્રદેશના જિલ્લા પ્રભારી અને સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી.બાવરવાનો આજે જન્મદિવસ છે. વર્ષોથી તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને પ્રજાકીય પ્રશ્નોને આપીને અન્ય સામાજિક , સેવાકીય પ્રવૃતિઓમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.ત્યારે આજે તેમના જન્મદિવસે પક્ષના તમામ હોદેદારો અને કાર્યકરો તથા મિત્રો અને શુભેચ્છકો જન્મદિવસની શુભેચ્છાઓનો ધીધ વરસાવી રહ્યા છે.

- text

- text