મોરબી : મંજુલાબેન રમેશભાઇ વણોલનું અવસાન

મોરબી : મંજુલાબેન રમેશભાઈ વણોલ તે રમેશભાઈ વણોલના ધર્મપત્ની તથા સંજયભાઈ વણોલના માતાનુ તા.2ના રોજ અવસાન થયેલ છે.