મોરબી તાલુકા પોલીસ મથકના લુંટના ગુનામાં ભાગેડુ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના ગુન્હોમાં છેલ્લા દોઢ વર્ષ થી નાસતા-ફરતા આરોપી દિનેશ ઉર્ફે દિનીયો મધુભાઇ જખાણીયા રહે.રણછોડગઢ(કુંડ) તા.હળવદ
જી.મોરબી વાળો ઉંચીમાંડલ ગામના બસસ્ટેન્ડ ખાતે આવેલ હોવાની બાતમી મળતા નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા ધોરણસર
અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી આપ્યો હતો.

- text

- text