મોરબી : લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવનાર રબારી ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ

- text


ગોરસ સમિતિ દ્વારા રહેવા,જમવા તથા વાહનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં તા 6ના રોજ લોકરક્ષક દળની પરીક્ષા યોજાનાર છે.જેમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી મોરબી પરીક્ષા દેવા આવતા રબારી સમાજના ઉમેદવારો માટે ગોરસ સમિતિ દ્વારા રહેવા , જમવા તથા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

મોરબી ગોરસ સમિતિ દ્વારા આગામી તા. 6ના રોજ યોજાનાર લોક રક્ષક દળની પરીક્ષા આપવા આવતા સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના બહારગામના રબારી સમાજના ઉમેદવારો માટે સધન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં તા 5ના રોજ સુખદાભવન, મહેન્દ્રપરા-2 મોરબી ખાતે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ વાહનમાં પહોચાડવાની વ્યવસ્થા કરાઈ છે.આ સુવિધા મેવવવા માટે નામ નોંધાવવા મનસુખભાઈ 99090 80870,અમિતભાઇ રબારી 96087 11111, જીવણભાઈ રબારી 97371 74000 નયનભાઈ રબારી 97276 31770 તથા વિશાલભાઈ રબારી 97375 61108 અને હમીરભાઈ રબારી 97278 80980 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text