કાંતાબેન છગનભાઇ આંદ્રોજાનું અવસાન- બેસણું

કાંતાબેન છગનભાઇ આંદ્રોજા (હાલ જામનગર -રિલાયન્સ) તે સ્વ.છગનભાઈ હરખજી ભાઈના પત્ની તેમજ સંજયભાઈ આંદ્રોજાના માતા તેમજ આયર્ન સંજયભાઈ તથા પૂર્વી સંજયભાઈના દાદીનું તા.૩ના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણું તા.૫/૧/૨૦૧૯ને શનિવારના રોજ સાંજે ૩ થી ૫ લૂંટાવદર (કૈલાસનગર), તા.મોરબી ખાતે રાખેલ છે.