મોરબી : કડવીબેન સુંદરજીભાઈ કાવરનું અવસાન

મોરબી : કડવીબેન સુંદરજીભાઈ કાવર( ઉ.વ.92) તે મહાદેવભાઈ અને હસમુખભાઈના માતાનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને પીપરવાડી વિસ્તાર ,મહેન્દ્રનગર મોરબી ખાતે રાખેલ છે