મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કરનું નિધન

મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કર તે ગાયત્રી વોચવાળા પરેશભાઈ તથા સંજયભાઈના પિતાનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૪ને સાંજે ૫ કલાકે ત્રિલોક મંદિર, નવલખી રોડ, કુબેરનગર, મોરબી ખાતે રાખેલ છે.