મોરબી ત્રણ સિરામિક ગ્રુપમાં ઇન્કમટેક્સના દરોડા

કૅપશન,કોરલ સિરામિક ફેક્ટરી સહિત 6 સિરામિક ઉદ્યોગોમાં તપાસ શરૂ,

મોરબી : રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા મોરબીના કૅપશન અને કોરલ સિરામિક સહિતના ત્રણેક જૂથ ઉપર વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ થતાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આજે સવારથી રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ત્રણ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર દરોડાનો દૌર શરૂ કરી જુદી – જુદી છ જગ્યાઓ ઉપર સર્ચ, સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને આ દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en