ટંકારામા ૨૬જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ યોજાતી દેશ ભક્તિગીતની સ્પર્ધા માટે ફોમ વિતરણ શરૂ

- text


યુવાનોમા દેશ પ્રેમ અને સમાજ ભાવના જાગુત થાય એવા હેતુથી યોજાઈ છે આ સ્પર્ધા

ટંકારા : આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી યોજાતી “ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા” નું ભવ્ય આયોજન આગામી ૭૦માં પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા. ૨૫-૧-૧૯ ને શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે.

- text

આ સ્પર્ઘાનો પ્રથમ રાઉન્ડ (ઑડિશન) તા. ૧૮-૧-૧૯, શુક્રવાર ના રોજ આર્યસમાજ (ત્રણ હાટડી) ખાતે રહેશે. પ્રથમ રાઉન્ડ (ઑડિશન)માં સિલેક્ટ થનાર સ્પર્ઘકોને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈર્છતા યુવક યુવતી ઓએ સ્પર્ઘા” નું ફોર્મ “આર્યસમાજ (ત્રણ હાટડી)” અથવા “આર્ય ડેરી ફાર્મ – ટંકારા”એ થી મેળવી શકશે

- text