મોરબી પી.પી.ડબલ્યુ પોસ્ટ ઓફિસના પોસ્ટ માંસ્તરનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીની સામાકાંઠે આવેલી પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર ધનજીભાઈ ટી.કાવર પોતાની 34 વર્ષની સર્વિસ 31 ડિસેમ્બરે પૂર્ણ થતાં તેમના મનમાં તેમનો નિવૃતિ વિદાય સમારેભ યોજાયો હતો.જેમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને નિવૃત થયેલા આ પોસ્ટ માસ્તરની નિષ્ઠાવાન કામગીરીને બિરડાવીને તેમના માનભેર વિદાયમાન આપ્યું હતું.

- text