મોરબીના યુવાકવિ રાજયકક્ષાના યુવા ઉત્સવમાં દ્રિતિયક્રમે

- text


મોરબી : તાજેતરમાં ખેડબ્રહ્મા મુકામે રાજય કક્ષાનો યુવા ઉત્સવ ૨૭,૨૮ ડીસેમ્બરના રોજ યોજાયો હતો જેમાં મોરબીના યુવા કવિ જનાર્દનભાઈ દવે “અઘોરી”એ સાહિત્ય વિભાગની ગઝલ – શાયરી લેખન અને પાદપૂર્તી એમ બંન્નેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતિય નંબર મેળવી પુસ્તક પરબ, સાહિત્ય સ્પંદન, સમગ્ર મોરબી શહેર તેમજ મધ્ય ગુજરાત ઝોનનું ગૌરવ વધાર્યું છે.

- text