ટંકારા : વિશ્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ

- text


ટંકારા : આજે ટંકારા ખાતે એમ ડી સંકુલ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવા આવી આ તકે મોરબી જીલ્લા પ્રમુખ લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા, વિધાર્થીઅો, આચાર્ય ડી એમ ભાલોડિયા, જી એમ કુંડારીયા, એમ એચ વડાવીયા, એસ યુ માથકીયા હાજર રહીયા

- text