ટંકારાના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી હરેશ ઉર્ફે હરિયો પ્રતાપભાઈ ગણાવા ઉ.૨૮ રે.વસંતપુર, તા. જામજોધપુર, જિલ્લો જામનગર, મૂળ રહે નવાનગર, ધાનપુર, દાહોદ વાળાને મોરબી નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા ઝડપી લઈ ટંકારા પોલીસ મથકને હવાલે કરાયો હતો.

- text