મોરબીની મહિલાને સ્વાઇન ફલૂ ભરખી ગયો

- text


મોરબી : આઠ દિવસ પૂર્વે મોરબીના રવાપર ગામના ૩૦ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની લેન્ડમાર્ક હોસ્ટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે ચાલુ સારવારે તેમનું મોત નીપજ્યું હતું.

- text