મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક જીનિંગ ફેક્ટરીમા આગ

- text


 

વહેલી સવારે રૂ ના જથ્થામાં આગ લાગી : ફાયર બ્રિગેડે ત્વરિત એક્શન લઈ આગ બુઝાવી

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ ડીએલપી કોટન જીનિંગ ફેકટરીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડે પળવારનો પણ વિલંબ કર્યા વગર મોરચો સાંભળી લીધો હતો અને ત્રણ ફાયર ફાયટરની મદદથી આગ કાબુમાં લીધી હતી. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખોનું નુકશાન પહોંચ્યાંની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે, આગ બુઝાવવાની કામગીરી મોરબી ફાયર વિભાગના ડી.ડી.જાડેજા, વિનય ભટ્ટ, જયપાલસિંહ, કિશન ભટ્ટ, રુકેશ સોલંકી, ધર્મેન્દ્ર ડાભી અને અજિત રતિલાલે કરી હતી.

- text

- text