માળીયામાં તમંચા સાથે એક ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે પાટીવાંઢ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી મહમદ આરીફ ઇલિયાસભાઈના કબજામાંથી દેશી બનાવટનો તમંચો કબ્જે કરી આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text