ટંકારા : અમીનાબેન નૂરાભાઈ માડકીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી અમીનાબેન નૂરાભાઈ માડકીયા તે આમદભાઈ, રહીમભાઈ, કરીમભાઇ, ઉમરભાઈ તથા હનીફભાઈના માતુશ્રી અને ઇશાભાઈ માડકીયાના દાદીમા તા. ૧૯ ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે, મરહુમ અમીનાબેનની જિયારત શનિવારે સવારે ૯ વાગ્યે જુમા મસ્જિદ ટંકારા ખાતે રાખેલ છે.