મોરબીના લાલપર ગામે 5000 બાળકોના આરોગ્યની તપાસણી

- text


મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં બાળકોના આરોગ્યની તપાસણી કરવાની કામગીરી ચાલી રહી છે.જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરાઈ હતી. અને વિવિધ શાળાના બાળકોનું નિદાન કરી જરૂર જણાય તેને સારવાર આપવામાં આવી હતી.

- text

- text