હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયાનું અવસાન

હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયા તે એરવાડિયા શિવલાલભાઈ પોલજીભાઈના ધર્મપત્ની તથા લલિતભાઈ, રાજેશભાઇ, ભરતભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.20ના રોજ સવારે 8થી10 દરમિયાન શ્યામ પેલેસ, શિવશક્તિ પાર્ક શુભહોલની બાજુમાં, લીલાપર કેનાલ રોડ મોરબી તથા બપોરે 3થી5 દરમિયાન તેમના નિવાસસ્થાન ટિકર (રણ) હળવદ ખાતે રાખેલ છે.