મોરબીમાં દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી છ વર્ષે ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા, ઉ.વ. ૩૭ ધંધો ખેતી, રહે. માધાપર શેરી નં. ૨૪ મોરબી વાળા મહેન્દ્રનગર ચોકડી તા. મોરબી ખાતેથી બી – ડીવીઝન આઇ.એમ.કોંઢીયા, પો.હેડ. કોન્સ.જે.કે.ઝાલા, પો.હેડ.કોન્સ. પી.એમ.પરમાર,
પો.હેડ કોન્સ.ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ ભાનુભાઇ બાલાસરા, પો.કોન્સ. અર્જુનસિંહ ઝાલા, પો.કોન્સ.વનરાજભાઇ ચાવડા સાહિતનાઓએ પકડી પાડી એ ડિવિઝન પોલીસ મથકને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text