વાંકાનેર : વૈદરાજ ગુણવંતભાઈ સુરાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વૈદરાજ ગુણવંતભાઈ વસરામભાઈ સુરાણી તે અતુલભાઈ, ભાવેશભાઈ, શીતલબેન કિરીટકુમાર ગોહેલ અને સંગીતાબેન હિતેશકુમાર લખતરિયાના પિતાશ્રી અને ધવલ, જયદીપ અને સૌરભના દાદાજીનું તા.૧૩ ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.૧૫ને શનિવારે ૩ થી ૫ વાણંદ જ્ઞાતિના મંદિર, દેનાબેન્ક સામે વાંકાનેર ખાતે રાખેલ છે.