ચરાડવામાંથી હોન્ડા ચોરાયું

- text


હળવદ : હળવદના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા ગણેશભાઇ ઉર્ફે બાબુભાઇ અમરશીભાઇ ચૌહાણ, ઉવ.૫૪ ધંધો.ખેતી વાળનું હોન્ડાસી.ડી. ડીલક્ષ કાળા કલરનું લાલ-સફેદ પટ્ટા વાળુ રજી. નંબર જી.જે. ૩૬ એચ. ૫૮૭૨ કિ.રૂ.૨૦,૦૦૦ વાળુ કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતા ફરિયાદ નોંધાઈ છે.

- text

- text