વાંકાનેરમાં દારૂગોળાના ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ

- text


વાંકાનેર : વાંકાનેરના લૂણસરીયા ગામની સીમમાં દારૂગોળાનું ગોડાઉન ધરાવતા અમિતસિંહ નાનભા રાણા ઉવ.૫૫ ધંધો-વેપાર રહે.વાંકાનેર,દિગ્વીજયનગર, પેડક સોસાયટી, વાંકાનેર વાળાના ગોડાઉનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઇ છે.

- text