મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન મોકૂફ

મોરબી: ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તા.23 અને 24 ડિસેમ્બરે ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું . પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતો આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની હવે પછી બીજી તારીખ જાહેર કરાશે જેની સ્પર્ધકોને નોંધ લેવ પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.