મોરબીના પત્રકાર ધર્મેન્દ્ર વ્યાસનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ (દાદા) ના જયેષ્ઠ પુત્ર અને સૌરાષ્ટ્ર આસપાસના પત્રકાર ધર્મેન્દ્ર વ્યાસનો આજે જન્મદિવસ છે. આજના શુભ અવસરે સગા, સંબંધી, પત્રકાર મિત્રો તેમજ વિશાળ મિત્રવર્તુળ દ્વારા તેમના મોબાઇલ નંબર 9825806061 પર અભિનંદન વર્ષા થઈ રહી છે.