મોરબી : રૂક્ષ્મણીબેન મણિલાલ ખાલપડાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રૂક્ષ્મણી મણિલાલ ખાલપડા તે કિશોરભાઈ (મામા ફ્રુટવાળા) તથા બાલાભાઈ ખાલપડાના માતુશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે તેમની સ્મશાનયાત્રા તા.૮ને શનિવારે સવારે ૯.૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.