હળવદમાં કાર હડફેટ રાહદારીનું મોત

- text


હળવદ : હળવદના જોગડ શક્તિગઢ રોડ ઉપર ઉભેલા હરિભાઈ નામના વ્યક્તિને જીજે ૩૬ બી ૦૨૯૫ વાળી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હડફેટ લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું ઘટના અંગે ગોવિંદભાઇ મોહનભાઇ સોનગ્રા, ઉ.વ.૩૧ ધંધો ખેતી રહે.હાલ નવા ઇશનપુર તા.હળવદ મુળ ગામ જોગડ ( શક્તિગઢ) તા.હળવદ જી.મોરબીવાળાએ
વાહન ચાલક ઉત્તમભાઇ મનીષભાઇ રહે. મિયાણીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

- text